Close

શિયાળબેટ, જાફરાબાદ

અમરેલી જીલ્‍લાનાં જાફરાબાદ તાલુકાનું શિયાળબેટ ગામ ચારે બાજુથી અરબી સમુદ્રથી ઘેરાયેલ હોવા ઉ૫રાંત તેના નૈસગિઁક,

પ્રા‍ચીન અને ઘામિઁક સ્‍થળો ૫ણ ઘણું જ જાણીતું છે.

શિયાળબેટ જવા પીપાવાવ પોટૅથી હોડી ઘ્વારા જ જઇ શકાય છે.

શિયાળબેટ ફરતો અરબી સમુદ્ર ઘુઘવાટા કરતો હોય સહેલાણીઓ બીચ ૫ર પ્રકૃતિનો અને માછીમારી સંસ્કૃતિ અનેરો લ્‍હાવો મેળવી શકે છે.

ફોટો ગેલેરી

  • શિયાળબેટ
    શિયાળબેટ, જાફરાબાદ
  • શિયાળબેટ
    શિયાળબેટ, જાફરાબાદ

કેવી રીતે પહોંચવું:

વિમાન દ્વારા

રાજકોટ 200 કિ.મી.

ટ્રેન દ્વારા

રાજુલાથી રેલ કનેક્ટિવિટી

માર્ગ દ્વારા

પીપાવાવ પોટૅથી હોડી ઘ્વારા