Close

તાલુકા

પ્રાચીન સમયથી તાલુકા મામલતદારની કચેરીને મહત્વનો દરજ્જો મળેલ છે. મામલતદાર શબ્દ મુળ અરેબિક શબ્દ “MUAMLA” (મામલા) પરથી ઉતરી આવેલ છે. “મામલો” એટલે ગુચવણભરી બાબત કે કિસ્સો અને આવી બાબત કે પ્રશ્નોનો ઊકેલ લાવનાર અધિકારી એટલે મામલતદાર. મામલતદાર સરેરાશ ૫૦ કે તેથી વધુ ગામોના સમુહના બનેલા તાલુકાના મહેસુલી વડા છે.
જમીન મહેસુલ અધિનિયમની કલમ- 12 મુજબ મામલતદારની નિમણુક રાજય સરકાર કરે છે.

તાલુકા મામલતદાર કચેરી યાદી
તાલુકા હોદૃા સંપર્ક
અમરેલી મામલતદાર, અમરેલી +91 2792 223225
બાબરા મામલતદાર, બાબરા +91 2791 233422
બગસરા મામલતદાર, બગસરા +91 2796 222194
ધારી મામલતદાર, ધારી +91 2797 225015
જાફરાબાદ મામલતદાર, જાફરાબાદ +91 2794 245436
ખાંભા મામલતદાર, ખાંભા +91 2797 260528
લાઠી મામલતદાર, લાઠી +91 2793 250542
લીલીયા મામલતદાર, લીલીયા +91 2793 236538
રાજુલા મામલતદાર, રાજુલા +91 2794 222013
સાવરકુંડલા મામલતદાર, સાવરકુંડલા +91 2845 224200
વડીયા મામલતદાર, વડીયા +91 2796 273388