Close

કેવી રીતે પહોંચવું

વિમાન દ્વારા

અમરેલી થી નજીકનું એરપોર્ટ અમદાવાદ માં આશરે 112 કી.મી. દુર રાજકોટ આવેલ છે. રાજકોટ ઘણી  ફ્લાઇટો દ્ગારા ગુજરાત અને દેશના મોટા શહેરો સાથે જોડાયેલ છે.

અમરેલીમાં એક નાના એરપોર્ટ છે. અમરેલીને સુરત સાથે જોડતા નાના વિમાન સેવા ઉપલબ્ધ છે

ટ્રેન દ્વારા

અમરેલી ભારતીય રેલ્વેના પશ્ચીમ રેલ્વે નેટવર્ક પર આવેલ છે.અમરેલી શહેરમાં સારી ટ્રેન કનેક્ટિવિટી નથી. અમરેલીને વેરાવળ અને જુનાગઢ સાથે જોડતી મીટર ગેજ ટ્રેન છે.  બ્રોડ ગેજ કનેક્ટીવીટી લિલિયા અને સાવરકુંડલાથી છે, જે અમરેલીથી 15 અને 35 કિ.મી. છે.

માર્ગ દ્વારા

અમરેલી દેશના અન્ય ભાગો સાથે સારા રોડ નેટવર્ક દ્વારા જોડાયેલુ છે. શહેર સારા નેશનલ અને રાજ્ય હાઇવે નેટવર્ક સાથે જોડાયેલુ છે. રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજય અને દેશના મુખ્ય શહેરો અને નગરો માટે બસો ચલાવે છે.