Close

સુપરિન્ટેન્ડેન્ટ લેન્ડ રેકર્ડઝ

સુપરિન્ટેન્ડેન્ટ લેન્ડ રેકર્ડઝ કમ એકત્રીકરણ અધિકારી કચેરીની કામગીરી

  1. તાબાની કચેરીનું કંટ્રોલિંગ કરવું.
  2. તાબાની કચેરીનું ઇન્સપેક્શન કરવું.
  3. તાબાની કચેરી માંથી વિગતવાર માહીતી હેડ કચેરીમાં મોકલવી.
  4. હાલમાં રી-સરવેની કામગીરી ચાલુમાં હોઇ પ્રમોલગેશન બાદના વાંધાની માપણી   
  5. ડી.આઇ.એલ.આર.માં થઇ આવતા તેના હુકમો કરવા.
  6. રી-સરવે કામગીરી માં એજન્સી દ્વારા નવેસરથી માપણી કરેલ હોઇ તેવા ગામોનું પ્રમોલગેશન કરવું.

સુપરિન્ટેન્ડેન્ટ લેન્ડ રેકર્ડઝ કમ એકત્રીકરણ અધિકારી કચેરીની તાંબાની કચેરીઓ-

  1. ડીસ્ટ્રીક્ટ ઇનસ્પેક્ટર લેન્ડ રેકર્ડઝ (ડી.આઇ.એલ.આર) 
  2. સિટી સરવે સુપરિન્ટેન્ડેન્ટ કચેરી 

સુપરિન્ટેન્ડેન્ટ લેન્ડ રેકર્ડઝ કમ એકત્રીકરણ અધિકારી કચેરીનું સરનામું અને ફોન નંબર અને ઇ-મેલ આઇ.ડી :-

સરનામુ:- જીલ્લા મોજણી સેવા સદન, પ્રાંત ઓફીસની સામે,   અમરેલી

ફોન નં 02792-

ઇ-મેલ આઇડી :- slr-amr[at]gujarat[dot]gov[dot]in