Close

જિલ્લાનો નકશો

 અમરેલી જીલ્લો ઉત્તર અક્ષાશ 20° 45′ થી 22° 15′ અને પૂર્વ રેખાંશ 70° 13′ થી 71° 45′ ની વચ્ચે આવેલ છે.

જીલ્લાનુ કુલ ક્ષેત્રફળ ૬,૭૬૦ ચો.કિ.મી છે. 

અમરેલી જિલ્લો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલું છે. જિલ્લો ઉત્તરમાં રાજકોટ અને બોટાદ જિલ્લો , પશ્ચિમમાં  જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લો અને પૂર્વમાં ભાવનગર જીલ્લાથી ઘેરાયેલો છે. અરેબિયન સમુદ્રી દક્ષિણમાં અમરેલીને સ્પર્શ કરે છે