ડીસ્ટ્રીક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડઝ
(ડી.આઇ.એલ.આર) કચેરીની કામગીરી
- ખેતરોની જમીન માપણી કરવી
- જમીન સંપાદનની માપણી કામગીરી કરવી.
- કમી જાસ્તી પત્રક (કે.જે.પી.) બનાવવું.
- કોર્ટ કેસોની માપણી કરવી
- સાંથણી કેસોની માપણી કરવી.
- ભાઇઓ ભાગે ભાગ પાડવા હોઇ તેની માપણી કરવી. (પોત-હિસ્સા)
- માપણી આધારે ફેરેફાર થતો હોઇ દેરસ્તી કરી અને રેકર્ડમાં સુધારા કરવા.
- હાલમા ચાલતી રી-સરવેની કામગીરીમાં લોકોની અરજી (વાંધાનો) અન્વયે માપણી કરી તેની દરખાસ્ત બનાવી સુપ..લે.રે.કચેરી. મોકલાવી.
ડીસ્ટ્રીક્ટ ઇનસ્પેક્ટર લેન્ડ રેકર્ડઝ કચેરીનું સરનામું અને ફોન નંબર અને ઇ-મેલ આઇ.ડી :-
સરનામુ:- જીલ્લા મોજણી સેવા સદન, પ્રાંત ઓફીસની સામે, અમરેલી
ફોન નં 02792-223504
ઇ-મેલ આઇડી :- dilr-amr[at]gujarat[dot]gov[dot]in