Close

જિલ્લો-એક-નજરે

મુખ્ય મથક અમરેલી
સબ ડીવીઝન 5
તાલુકાઓ 11
ગ્રામ પંચાયત 598
ગામડાઓ 619
શહેર 10
નગરપાલિકાઓ 9
કુલ વસ્તી 1514190
પુરૂષ વસ્તી 771049
સ્‍ત્રી વસ્તી 741141
સેક્સ રેશિયો 964
સાક્ષરતા દર 74.25%
પુરૂષ સાક્ષરતા 82.21%
સ્‍ત્રી વસ્તી 66.09%
સંસદ મતદાર ક્ષેત્ર  1
વિધાનસભા મતદાર ક્ષેત્ર 5
જીલ્લા પંચાયત બેઠક 31
તાલુકા પંચાયત બેઠક 181
કુલ વિસ્તાર  6,760 ચોરસ કિ.મી.
દરિયાકાંઠા  60 કિ.મી.
મુખ્‍ય વ્યવસાય  કૃષિ અને પશુપાલન
સરેરાશ વરસાદ  25 ઇંચ
આબોહવા  ગરમ અને શુષ્ક
મુખ્‍ય પાક  મગફળી, તલ, કપાસ, બાજરી, શેરડી