Close

ક્લોક ટાવર

કેટેગરી ઐતિહાસિક

મહારાજા ગાયકવાડના સમયનો અદભૂત સ્‍થા૫ત્‍યના નમુનારૂ૫ આ ટાવર હાલ ૫ણ તેની ગરિમા સાચવી અડીખમ અમરેલી શહેરની મઘ્‍યમાં ઉભો છે. જે અમરેલી શહેરની ઓળખ બન્‍યો છે.

ફોટો ગેલેરી

  • Amrelitower

કેવી રીતે પહોંચવું:

વિમાન દ્વારા

રાજકોટ 112 કિ.મી.

ટ્રેન દ્વારા

સ્થાનિક ટ્રેન

માર્ગ દ્વારા

અમરેલી મોટા શહેરો સાથે જોડાયેલા છે