ભુરખીયા હનુમાન
અમરેલી જીલ્લાના લાઠી તાલુકામાં ભુરખિયા ગામે આવેલ આ મંદિર ચાર સૈકા જુનું છે. લોકવાયકા અનુસાર કવિ પીંગળશીભાઇ ગઢવીને આ મંદિરનો ૫રચો થયો હતો.
અહિં હિન્દુ ઘમૅની ચોયાઁસીનું મહત્વ છે. દૂર દૂર ભાવિક ભકતો અહીં તેમની મનોકામના પૂણૅ કરવા આવે છે. ચૈત્ર સુદ-૧૫ ને દિવસે અહીં ભાતીગળ – ભવ્ય મેળો ભરાય છે.
ફોટો ગેલેરી
કેવી રીતે પહોંચવું:
વિમાન દ્વારા
રાજકોટ 110 કિ.મી.
ટ્રેન દ્વારા
સ્થાનિક ટ્રેન
માર્ગ દ્વારા
અમરેલી 30 કિ.મી.