Close

આંબરડી સફારી પાર્ક, ધારી

આંબરડીસફારી પાર્ક, ધારીથી 7 કિમી દૂર આવેલું છે, આંબરડી ગામની નજીક શેત્રુંજી નદીના કિનારે ગીર સંરક્ષિત વિસ્તારના આરક્ષિત જંગલ છે. તેના અસમતુલા ભૂપ્રદેશ, વિશાળ જળાશય અને ખોડીયાર મંદિરની નિકટતા એ આંબરડી મુલાકાત લેવાની જગ્યા બનાવે છે.

આંબરડીસફારી પાર્ક વેબસાઇટ

https://ambardisafaripark.org

ફોટો ગેલેરી

  • આંબરડી ગીર સિંહ
    આંબરડી સફારી પાર્ક
  • આંબરડી પાર્ક
    આંબરડી સફારી પાર્ક

કેવી રીતે પહોંચવું:

વિમાન દ્વારા

રાજકોટ 140 કિ.મી.

ટ્રેન દ્વારા

સ્થાનિક ટ્રેન

માર્ગ દ્વારા

ધારીથી 7 કિમી