Close

રાજમહેલ – અમરેલી

ગાયક વાડી રાજય સમયનો આ રાજમહેલ હકીકતમાં ૧૭૦ વષૅ જુની ભવ્‍ય ઇમારત છે.
જેમાં બે માળ છે અને સરેરાશ ઉંચાઇ ૧૦ થી ૧૨ મીટર જેટલી છે.
રાજાશાહી વખતે અહીં લોક દરબાર ભરાતો હતો.

રાજમહેલનાં પ્રાંગણમાં મહારાજા સયાજીરાવની કાંસ્‍ય પ્રતિમા ૫ણ જોવા મળે છે.

ફોટો ગેલેરી

  • રાજમહેલ
    રાજમહેલ – અમરેલી

કેવી રીતે પહોંચવું:

વિમાન દ્વારા

રાજકોટ 112 કિ.મી.

ટ્રેન દ્વારા

સ્થાનિક ટ્રેન

માર્ગ દ્વારા

અમરેલી મોટા શહેરો સાથે જોડાયેલા છે