તાલુકા
પ્રાચીન સમયથી તાલુકા મામલતદારની કચેરીને મહત્વનો દરજ્જો મળેલ છે. મામલતદાર શબ્દ મુળ અરેબિક શબ્દ “MUAMLA” (મામલા) પરથી ઉતરી આવેલ છે. “મામલો” એટલે ગુચવણભરી બાબત કે કિસ્સો અને આવી બાબત કે પ્રશ્નોનો ઊકેલ લાવનાર અધિકારી એટલે મામલતદાર. મામલતદાર સરેરાશ ૫૦ કે તેથી વધુ ગામોના સમુહના બનેલા તાલુકાના મહેસુલી વડા છે.
જમીન મહેસુલ અધિનિયમની કલમ- 12 મુજબ મામલતદારની નિમણુક રાજય સરકાર કરે છે.
તાલુકા | હોદૃા | સંપર્ક |
---|---|---|
અમરેલી | મામલતદાર, અમરેલી | +91 2792 223225 |
બાબરા | મામલતદાર, બાબરા | +91 2791 233422 |
બગસરા | મામલતદાર, બગસરા | +91 2796 222194 |
ધારી | મામલતદાર, ધારી | +91 2797 225015 |
જાફરાબાદ | મામલતદાર, જાફરાબાદ | +91 2794 245436 |
ખાંભા | મામલતદાર, ખાંભા | +91 2797 260528 |
લાઠી | મામલતદાર, લાઠી | +91 2793 250542 |
લીલીયા | મામલતદાર, લીલીયા | +91 2793 236538 |
રાજુલા | મામલતદાર, રાજુલા | +91 2794 222013 |
સાવરકુંડલા | મામલતદાર, સાવરકુંડલા | +91 2845 224200 |
વડીયા | મામલતદાર, વડીયા | +91 2796 273388 |