પ્રવાસન સ્થાનો
-
આંબરડી સફારી પાર્ક, ધારી
આંબરડીસફારી પાર્ક, ધારીથી 7 કિમી દૂર આવેલું છે, આંબરડી ગામની નજીક શેત્રુંજી નદીના કિનારે ગીર સંરક્ષિત વિસ્તારના આરક્ષિત જંગલ છે….
-
શિયાળબેટ, જાફરાબાદ
અમરેલી જીલ્લાનાં જાફરાબાદ તાલુકાનું શિયાળબેટ ગામ ચારે બાજુથી અરબી સમુદ્રથી ઘેરાયેલ હોવા ઉ૫રાંત તેના નૈસગિઁક, પ્રાચીન અને ઘામિઁક સ્થળો ૫ણ…
-
રાજમહેલ – અમરેલી
ગાયક વાડી રાજય સમયનો આ રાજમહેલ હકીકતમાં ૧૭૦ વષૅ જુની ભવ્ય ઇમારત છે. જેમાં બે માળ છે અને સરેરાશ ઉંચાઇ…
-
પીપાવાવ પોર્ટ-રાજુલા
આ બંદર રાજુલા તાલુકાના પીપાવાવ ગામમાં અમરેલીથી લગભગ 100 કિ.મી. છે. તે રેલવે લાઇન દ્વારા ડબલ ડેકર કન્ટેનર દ્વારા મુંબઇ…
-
કલાપી તીર્થ- લાઠી
અમરેલીથી 24 કિમી દૂર અંતર પર કવિ કલાપી તીર્થ છે. શાહી કવિ સૂર્યાસિંહજી તખ્તસિંહજી ગોહિલ “કલાપી ” ની યાદોને કલાપી…
-
ભોજલરામ ઘામ – ફતેપુર
અમરેલીથી સાતેક કિલોમીટર દૂર આવેલ ફતેપુર ગામમાં સંતશ્રી ભોજાભગતની જગ્યા આવેલી છે. જે વીરપુરના પ્રસિદ્ધ સંત શ્રી જલારામના ગુરુ હતા
-
ક્લોક ટાવર
કેટેગરી ઐતિહાસિકમહારાજા ગાયકવાડના સમયનો અદભૂત સ્થા૫ત્યના નમુનારૂ૫ આ ટાવર હાલ ૫ણ તેની ગરિમા સાચવી અડીખમ અમરેલી શહેરની મઘ્યમાં ઉભો છે. જે…
-
ભુરખીયા હનુમાન
અમરેલી જીલ્લાના લાઠી તાલુકામાં ભુરખિયા ગામે આવેલ આ મંદિર ચાર સૈકા જુનું છે. લોકવાયકા અનુસાર કવિ પીંગળશીભાઇ ગઢવીને આ મંદિરનો…
-
નાગનાથ મંદિર
અમરેલી શહેરની મઘ્યમાં આવેલ અા મંદિર ૨૦૩ વષૅ જૂનું છે. ઇ.સ.૧૮૦૨ માં સયાજીરાવ ગાયકવાડના પ્રતિનિઘિ તરીકે સૌરાષ્ટ્રની વ્યવસ્થા સંભાળવા આવેલ…