Close

ગામ અને પંચાયતો

તાલુકાવાઇઝ જી.પી. અને ગામોની યાદી 
અનુ. નં. તાલુકા પંચાયત ગ્રામ પંચાયત ગામડાઓ
1. અમરેલી 67 71
2. રાજુલા 70 72
3. બાબરા 57 57
4. બગસરા 34 34
5. ધારી 70 75
6. જાફરાબાદ 39 42
7. ખાંભા 54 57
8. કુકાવાવ 45 45
9. લાઠી 48 49
10. લીલીયા 37 37
11. સાવરકુંડલા 77 80